NMMS TEST - 15 PDF | NMMS TEST SERIES - 1 | Gujarat NMMS 2023-24
નમસ્તે બાલમિત્રો,
- આવનારી NMMS ની પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી થઇ શકે તેવા હેતુથી નુતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા લેવામાં આવતી ટેસ્ટ નીચે આપેલી છે.
- Gujarat NMMS 2023-24 પરીક્ષા ને અનુલક્ષીને વ્યવસ્થિત તૈયાર કરાયેલ ટેસ્ટ નીચે આપેલ છે.
- NMMS 2024 પરીક્ષાની તૈયારી કરતા બાળકોને આ ટેસ્ટ ખુબ જ ઉપયોગી થશે તેવા હેતુ થી અહી ટેસ્ટ આપેલ છે.
- NMMS 2024 ની પરીક્ષા કરતા બાળકો એ આ પેજ ની નિયમિત મુલાકાત લેવી.
- Gujarat NMMS 2024 પરીક્ષા આપનાર તમામ બાળકોને Best Of Luck.
- Gujarat NMMS 2023-24 ની તૈયારી માટેની ટેસ્ટ PDF નીચે આપેલ છે.